GPSC Assistant Conservator of Forest Mains Written Examination Application Form and uploading of documents 2023

GPSC Assistant Conservator of Forest Mains Written Examination Application Form and uploading of documents 2023 - Gujarat Public Service Commission (GPSC) has published an Important Notice regarding Mains Written Examination Application Form and uploading of documents for application scrutiny for Advt. No.12/2022-23 GPSC Assistant Conservator of Forest, Class-2, Check below for more details.

GPSC Assistant Conservator of Forest Mains Written Examination Application Form and uploading of documents 2023


Advt. No 12/2022-23

Posts Name: Assistant Conservator of Forest, Class-2

Exam Date: 30-10-2022

Important Notice regarding Mains Written Examination Application Form and uploading of documents for application scrutiny for Advt. No.12/2022-23 Assistant Conservator of Forest, Class-2: Click Here

List of Eligible Candidates for the Mains Written Examination (Result): Click Here

મદદનીશ વન સંરક્ષક, વર્ગ-૨, જા.ક્ર: ૧૨/૨૦૨૨-૨૩ માં મુખ્ય પરીક્ષા માટે સફળ થયેલ ઉમેદવારો માટે

મદદનીશ વન સંરક્ષક, વર્ગ-૨, (જા.ક્ર: ૧૨/૨૦૨૨-૨૩)ની જગ્યાઓ પર ભરતી કરવા માટે તા.30/૧0/૨૦૨૨ના રોજ યોજાયેલ પ્રાથમિક પરીક્ષાનું કામચલાઉ પરિણામ તા.૧૦/૦૩/૨૦૨૩ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ. જેમાં કુલ-૧૪૧૬ ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે કામચલાઉ સફળ જાહે૨ ક૨વામાં આવેલ છે. આ સફળ કુલ-૧૪૧૬ ઉમેદવારોએ મુખ્ય પરીક્ષા (લેખિત) માટે “Online” અ૨જી ક૨વાની ૨હેશે. ઉમેદવાશે તા-૨૧/૦૩/૨૦૨૩ ના શેજ ૧૩.૦૦ કલાક થી તા-૦૫/૦૪/૨૦૨૩ ના રોજ ૧૩.૦૦ ક્લાક સુધી ઓનલાઇન ફોર્મ ભરી શક્શે. ઉમેદવારોએ જરૂરી દસ્તાવેજે તા-૦૫/૦૪/૨૦૨૩ ના રોજ ૨૩:૫૯ કલાક સુધીમાં અપલોડ કરવાના રહેશે. ઉમેદવારો તરફથી મળેલ અરજીપત્રકો તથા પ્રમાણપત્રો ઉકત જગ્યાઓના ભરતી નિયમો, ભ૨તી (પરીક્ષા) નિયમો તથા જાહેરાતની જોગવાઈ મુજબના લાયકી ધો૨ણની ચકારાણી કર્યા સિવાય ઉમેદવારોને તદ્દન કામ ચલાઉ ધોરણે મુખ્ય પરીક્ષા (લેખિત)માં પ્રવેશ આપવામાં આવશે. મુખ્ય પરીક્ષા (લેખિત)માં પ્રવેશ અંગે આયોગનો નિર્ણય આખરી ગણાશે અને આયોગના નિર્ણય સામે કોઈ પણ પત્ર વ્યવહા૨ ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
નોંધ- ઉમેદવારે સૌ પ્રથમ મુખ્ય પરીક્ષાનું ફોર્મ ભ૨વાનું રહેશે અને ત્યા૨બાદ જ પ્રમાણપત્રો અપલોડ કરવાના રહેશે. (ઉમેદવા૨ મુખ્ય પરીક્ષાનું ફોર્મ ભર્યા વગ૨ પ્રમાણપત્રો અપલોડ કરવાનો પ્રયત્ન કરશે તો “Application not found”નો મેસેજ આવશે.)

No comments:

Post a Comment