PFC India Recruitment 2023 - પાવર ફાયનાન્સ કોર્પોરેશનમાં ભરતી, 2 લાખ સુધીનો મળશે પગાર

PFC India Recruitment 2023 - પાવર ફાયનાન્સ કોર્પોરેશનમાં ભરતી, 2 લાખ સુધીનો મળશે પગાર - પાવર ફાઈનાન્સ કોર્પોરેશન લીમીટેડ (PFC) દ્વારા મેનેજેર ની કેટેગરીની વિવિધ જગ્યાઓ પર ભરતીની જાહેરાત બહાર પડી છે. સત્તાવાર નોટીફીકેશન અનુસાર કુલ ૨૯ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જેમાં Sahayak Manager, Assistant Manager, Deputy Manager, Chief Manager અને અન્ય વિવિધ જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે. 

PFC India Recruitment 2023

PFC ઇન્ડિયા ભરતી ૨૦૨૩ - ઓફિસિયલ વેબસાઈટ www.pfcindia.com પરથી ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશે. આ વિવિધ જગ્યાઓ માટે અરજી ફોર્મ ભરવા ઉમેદવારો પાસે ઇલેક્ટ્રિકલ / ઇલેક્ટ્રોનિકસ / મિકેનિકલ / સિવિલ / પાવર / એનર્જીમાંથી કોઈપણ ક્ષેત્રે બીટેક ની લાયકાત મેળવેલી હોવી જોઈએ. સરકારે દ્વારા વિવિધ પોસ્ટ પર ૧૭ મેં ૨૦૨૩ થી અરજી ફોર્મ ની પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે. 

પગાર ધોરણ : 

  • આસીસ્ટન્ટ મેનેજર 
    • રૂ. 60,000 થી રૂ. 1,19,820/- સુધી
  • ડેપ્યુટી મેનેજર 
    • રૂ. 70,000 થી રૂ. 1,39,790/- સુધી
  • મેનેજર
    • રૂ. 80,000/- થી રૂ. 1,59,760/- સુધી
  • ચીફ મેનેજર
    • રૂ. 90,000/- થી 1,79,730/- સુધી
  • ડેપ્યુટી જનરલ મેનેજર
    • રૂ. 1,00,000/- થી રૂ. 2,60,000/- સુધી
  • જનરલ મેનેજર
    • રૂ. 1,20,000/- થી રૂ. 2,80,000/- સુધી

શૈક્ષણિક લાયકાત :

આસિસ્ટન્ટ મેનેજર (Assistant Manager) - ઈલેક્ટ્રિકલ/ ઈલેક્ટ્રોનિક્સ, ઈન્સ્ટ્રુમેંશન એન્ડ કંટ્રોલ/ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન/ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકમ્યુનિકેશન/ મિકેનિકલ/ મેન્યુફેક્ચરિંગ/ ઈન્ડસ્ટ્રિયલ/ પ્રોડક્શન/ પાવર/ એનર્જીમાંથી કોઈપણ ક્ષેત્રે બીટેક અથવા બીઈ કરેલું હોવું જોઈએ. બે વર્ષનું MBA, PGP, PGDM, PGDBM, PGDBA કોર્સ ફાઈનાન્સ, પાવર BE, બીટેક કરેલું હોવું જોઈએ. MBAમાં ઓછામાં ઓછા 60 ટકા મેળવેલા હોવા જોઈએ.

ડેપ્યુટી મેનેજર (Deputy Manager) - ઈલેક્ટ્રિકલ/ ઈલેક્ટ્રોનિક્સ, ઈન્સ્ટ્રુમેંશન એન્ડ કંટ્રોલ/ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન/ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકમ્યુનિકેશન/ મિકેનિકલ/ મેન્યુફેક્ચરિંગ/ ઈન્ડસ્ટ્રિયલ/ પ્રોડક્શન/ પાવર/ એનર્જીમાંથી કોઈપણ ક્ષેત્રે બીટેક અથવા બીઈ કરેલું હોવું જોઈએ. બે વર્ષનું MBA, PGP, PGDM, PGDBM, PGDBA કોર્સ ફાઈનાન્સ, પાવર BE, બીટેક કરેલું હોવું જોઈએ. MBAમાં ઓછામાં ઓછા 60 ટકા મેળવેલા હોવા જોઈએ.

ડેપ્યુટી મેનેજર એનર્જી એફિશિયન્સી- ઈલેક્ટ્રિકલ/ ઈલેક્ટ્રોનિક્સ, ઈન્સ્ટ્રુમેંશન એન્ડ કંટ્રોલ/ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન/ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકમ્યુનિકેશન/ મિકેનિકલ/ મેન્યુફેક્ચરિંગ/ ઈન્ડસ્ટ્રિયલ/ પ્રોડક્શન/ પાવર/ એનર્જીમાંથી કોઈપણ ક્ષેત્રે બીટેક અથવા બીઈ કરેલું હોવું જોઈએ. બે વર્ષનું PGDBM, PGDBA, MBA, PGP, PGDM  કોર્સ ફાઈનાન્સ, પાવર BE, બીટેક કરેલું હોવું જોઈએ. MBA માં ઓછામાં ઓછા 60% ટકા ગુણ મેળવેલા હોવા જોઈએ.

Important Links :



Important Dates :
Starting Date : 17-05-2023
Last Date : 06-06-2023

No comments:

Post a Comment